ગુજરાત

જસદણ પેટા ચૂંટણીઃ નાકિયાને ન મળ્યો અવસર, કુંવરજીભાઈ બાવળિયાની જીત

જકોટ જિલ્લાની જસદણ વિધાનસભા સીટ પર થયેલ પેટા ચૂટણીના આજે પરિણામ જાહેર થશે. અહીં ગુરુવારે પેટાચૂંટણી યોજાઈ હતી. આ સીટ પરથી ભાજપના કુંવરજી બાવળિયા અને કોંગ્રેસના અવસર નાકિયા વચ્ચે ખડાખડીનો ખેલ જામ્યો છે. બાવળિયા 2017માં આ સીટ પરથી કોંગ્રેસ તરફથી જીતી ચૂક્યા છે. 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Slide Show

Back to top button